Contents
Motivational Quotes In Gujarati

વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ . કારણકે દ્રષ્ટિ નો ઇલાજ શક્ય છે , દ્રષ્ટિકોણ નો નહિ . છે

સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી , નથી ટકતો , એ તો ટકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસથી .

ભાગ્ય ને બીજી પેઢી નથી હોતી અને પુરુષાર્થ ને આખો વંશ હોય છે

પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે , ‘ ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે
Motivational Quotes In Gujarati

કડવું છે પણ સત્ય છે . ‘ મરવા વાળા ને લેવા વાળા હજારો મળી જશે , ‘ ‘ પણ જીવતા છે તેને સમજવા વાળા એક પણ નહિ મળે . ‘

ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી , ‘ એ જ સાચા સંબંધની નિશાની છે .

યાદ રાખો , જીવન ની આ ક્ષણ ને ખુબ જ સારી આ રીતે જીવી લો , ‘ કા૨ણ કે જીવન ની આ ક્ષણ કરોડો ના ખર્ચે પણ પાછી નહિ મળે .

એક સમાન ભાષા બોલનારાઓ નહી , પરંતુ એક સમાન લાગણી ધરાવતા લોકો , ઍક બીજાને સમજી શકે છે
Best Motivational Quotes In Gujarati

પ્રેમ જો નસીબમાં જ ના હોય ને દોસ્ત તો , ‘ સંજોગ તમારી વફાદારી ને પણ ખોટી સાબિત કરે છે .

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , ‘ ” તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે .
Final Word
જો તમને આ બધા Quotes ગમે છે, તો પછી તમારા મિત્રો સાથે શેર કરો, અને તમે કેવી ટિપ્પણી કરી તે અમને કહો. આ બધા ફોટા તમે મિત્રો સાથે ડાઉનલોડ કરી શકો છો Motivational Quotes In Gujarati
Review & Discussion