Contents
Motivational Quotes In Gujarati
કંઈપણ પ્રાપ્ત કરવા માટે, તમારે ફક્ત બે ચીજોની જરૂર છે: પ્રથમ, પ્રતીતિ અને બીજું, ક્યારેય ન સમાયેલ ઉત્સાહ. તેમ છતાં જ્યારે તમારો ઉત્સાહ સંઘર્ષનો માર્ગ તોડી નાખે છે, ત્યારે તમારે કોઈ એવી વ્યક્તિની જરૂર હોય છે જે તમને ફરીથી સ્ટેન્ડ-અપ બનવાની પ્રેરણા આપી શકે. એટલા માટે જ આજે અમે તમને મહાન લોકો દ્વારા આપવામાં આવેલા સફળતા અને સફળતાના કેટલાક ચાવીરૂપ તત્વો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા મુશ્કેલ સમયમાં બનાવી શકો છો અને તમારી જાતને આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો. “Motivational Quotes In Gujarati” મિત્રો, આજે અમે તમારા માટે શ્રેષ્ઠ હિન્દી પ્રેરણાત્મક અવતરણ લાવ્યા છીએ જેથી તમે તમારા ફ્લોરને સરળ અને સરળ બનાવી શકો.
Motivational Quotes In Gujarati
તો મિત્રો, જો તમે પણ તમારા જીવન માટે કેટલાક લક્ષ્યો અથવા લક્ષ્યો કર્યા છે, તો પછી કંઇપણ વિચાર્યા વિના, કોઈનું સાંભળ્યા વિના, તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ હિંમત સાથે આગળ વધો અને તેને તમારા મનમાં ખાતરી કરો. કે જ્યાં સુધી હું આ લક્ષ્ય પ્રાપ્ત નહીં કરું ત્યાં સુધી હું કોઈને પણ અટકવાનું બંધ કરીશ નહીં.

પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .

જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે, લોકો ભૂલી જાય કે તમે માણસ છો…

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..


ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!
Motivational Quotes In Gujarati

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી

હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા , જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા .. !!

સદ્દવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી
શકે છે અને આંધળો જોઈ શકે છે

કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.

ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર

એક વૃક્ષે કબૂલાત કરી કે, મારા પાંદડા રોજ ખરે છે,
છતાંય પવન સાથે મેં સંબંધ બગાડયા નથી.. શુભ સવાર દોસ્ત

ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી..
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!

એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક બીજાને માી લઈ શુ –

સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા .

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , – એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે..

તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને
સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.

સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ,
તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!

જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે ,
ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની
વિરુદ્ધ જવું પડે છે , નહીં કે પવન સાથે .

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે .

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી
ઉપર જવાની કોશિશ કરો , પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી .

મિનિટ જાય છે એ પાછી નથી આવતી ,
એ જાણવા છતાંયે આપણે કેટલી બધી મિનિટો બરબાર કરીએ .

જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો , ‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ

ક્યારેય એક જેવો નથી રહેતો સમય સંજોગો અને લો એને બદલવા પર મજબુર કરી દે છે .

કિંમત હંમેશા બંને જગ્યા એ ચૂકવી પડે છે બોલવાની પણ અને ચૂપ રેહવાની પણ

કાલે શું થશે એ વિચારવામાં આજ કાઢી નાખી ,
જે થશે એ સારું થશે એજ આશાએ આખી જિંદગી કાઢી નાખી

વિષથી ભરેલા વીસને ( 2020 ) અલગ અલગ રહી ભુલાવીએ ,
એક wish લઇને આવેલા એકવીશને ( 2021 ) ભેગા થઇ વધાવીએ .

ભૂલ અને ઈશ્વર માને તો દેખાય

Motivational Quotes In Gujarati Language
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , ‘ ” તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે . “

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .

સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે , ‘ પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી દૂર જાય પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો .

દુનિયા માં ફક્ત દિલ જ એવું છે . ‘ જે આરામ કયૉ વગર કામ કરે છે . એટલા માટે એને ખુશ રાખો ‘ પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ

Motivational Quotes In Gujarati
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , – એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .
Review & Discussion