Contents
Gujarati Suvichar
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એમાટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ નૌ “ ઘડતર ” નું મહત્વ છે . . . !
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે ‘ જ્યાં સુધી તમે “ ” સફળ ” નહીં બનો . .
પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો આજકાલ જમાનો એવો આવ્યો કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે . . . ! !
Gujarati Suvichar
જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે , પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી એનું વર્તન પણ , – ઘણું બધું કહી દે છે . . . ! ! ! ‘
કૌન કહેતા હૈ કી આદમી અપની કિસ્મત ખુદ લિખતા હૈ અગર યે સચ હૈ તો કિસ્મત મેં દર્દકૌન લિખતા હૈ . . . ? ? ‘
લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે
Gujarati Suvichar
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ , પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ , ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ
હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હો !
જીવનમાં તોફાન આવે તે પણ ‘ જરૂરી છે , ખબર તો પડે , ‘ કોણ હાથ છોડાવીને ભાગે છે , ને કોણ હાથ પકડીને સાથે ચાલે
માણસ તો સિમ્પલ છે ખાલી માણસાઈ જ “ કોમ્પ્લિકેટેડ ” છે . . ! ! !
Suvichar In Gujarati
બિના કિતાબો કે જો પઢાઇ શીખી જાતી હૈ . ઉસે ” જિંદગી ” કહતે
સુવિચાર ” બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને “ પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું ‘ જોઈએ સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી રડવું નહી લડવું નહી , કોઈને નડવું નહી .
ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો . . . પણ . . સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી . . ! !
જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું , ” | જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – પારકા તો દુર . પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો
જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય . . . ત્યારે – ભવિષ્ય તો બાકી જ હોય . . ! ! ! ‘
Final Word
મિત્રો, આશા છે કે તમને આ પોસ્ટ ગમતી હશે, જો તમને ગમ્યું હોય, તો તે તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમને તે ગમ્યું હોય તો, નિશ્ચિતપણે તમારા વોટ્સએપ પર સ્ટેટસ કરો.
Suvichar
Woww