Contents
Attitude Status In Gujarati
સપનાઓ સાચા થવાની આશા જ આપણા જીવનને રોચક બનાવે છે . ! !
અવસર ની રાહે નઈ બેઠો તમે , આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે . ! !
મંજિલ તો મારા કદમોથી ઘણી દૂર છે , પણ મને તસલ્લી ઍ વાત ‘ ની છેકે મારા કદમ મારી સાથે છે . !
Attitude Status In Gujarati
સ્વમાની માણસ છું સાહેબ , સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં ! !
સાંભળ્યું હતું પ્રેમ ને બદલે પ્રેમ મળે છે , અમારો વારો આવ્યો કે રિવાજ જ બદલી ગયો . .
જો તમે Status અથવા મારું Last seen જોતા હોય તો , | તમે મારા Friend નથી પણ Fun છો .
ઉંમર ની સાથે વિરોધીઓ વધે તો સમજી લેવુ સાહેબ કે સિક્કા હજી આપડા જ પડે છે
Status In Gujarati Attitude
સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય
જીવન કેટલું જીવીશ એની મને પરવા નાથી જેટલું પણ જીવીશ .મારા સ્વમાન સાથે જીવીશ
બાદશાહ કી ગલી મે _ આવે _ ઉસ કા _ પતા નહી પૂછતે ગુલામો કે જુકે _ હુએ સર _ ખુદ _ બિ _ ખુદ રાસ્તા બતા દેતે હૈ
Status In Gujarati Attitude
દોસ્ત નઈ જીગર કટકો છે કટકો માણસ બદલાય દુનિયા બદલાય બાકી ” ભાઈ ” ના રંગ , સ્વભાવ ને [ ” Rolla ” તો આવા જ રેવાના
જેની નજર માં હું સારો નથી . . I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ
બાહુબલીમાં ભલે 100 હાથીઓની તાકાત હોઈ વહાલા પણ મારા ભાયુંનો attitude એટલે કોઈનુંય ના ચાલે
Status In Gujarati Attitude
લડી લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય !
હું જેવી છું ને એવી જ મને રહેવા દો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો . .
જો મહેનત કર્યા પછી પણ સપના – પૂરા ન થાય તો રસ્તા બદલો , સિદ્ધાંત નહીં . વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે , મૂળ નહી .
Final Word
જો Attitude Status In Gujarati એ તમારું મન ભરાઈ ગયું છે અને કંઈક વાંચવાનું વિચારે છે, તો અમે તમારા માટે કંઈક નવું લાવ્યા છીએ. તમે જાણો છો કે અમારી વેબસાઇટ પર તમને જે કંઈપણ મળશે તે જબરદસ્ત હૃદય-ફાડવું (ફાડી નાખવું) મળશે. તો અહીં તમારી સામે કેટલીક રમુજી શાયરીનો સંગ્રહ છે. ઝડપથી વાંચો અને શેર કરો. આ કરવાથી તમે પુણ્યના ભાગીદાર બનશો. તમારો અંત conscienceકરણ શુદ્ધ થઈ જશે, તમે મહાન અગ્નિ અને અપાર શક્તિ રાવણના ચરણોમાં મુક્તિ મેળવશો.
Review & Discussion